દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક મોટરસાઈકલની ચોરી થયાંનું જાણવા મળે છે 30મી ઓક્ટોમ્બરના રોજ દુધીયા ગામે મોટા પટેલ ફળિયામાં રહેતાં વૈભવકુમાર મહેશચંન્દ્ર પંચાલે પોતાના ઘરના આગણ પોતાની મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે વૈભવકુમાર મહેશચંન્દ્ર પંચાલ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Honda ने H’ness CB350 Legacy Edition और CB350RS Hue Edition को किया लॉन्च, जानिए कीमत और खासियत
Honda Motorcycle and Scooter India ने घरेलू बाजार में H’ness CB350 और CB350RS के दो नए...
ડીસા તાલુકા ના જુનાડીસા ગામે સતરા સૈયદ દરગાહ જોડે જુના ટાયર ના ગોડાઉનમાં આગળ લાગતા અફરા તફરીનો માહોલ..
ડીસા તાલુકા ના જુનાડીસા ગામે સતરા સૈયદ દરગાહ જોડે જુના ટાયર ના ગોડાઉનમાં આગળ લાગતા અફરા તફરીનો...
बीड जिल्ह्याचे पालकमंत्री अतुल सावे यांनी जिल्हाधिकारी कार्यालयात घेतली आढावा बैठक@india report
बीड जिल्ह्याचे पालकमंत्री अतुल सावे यांनी जिल्हाधिकारी कार्यालयात घेतली आढावा बैठक@india report
किलज मध्ये गुणवंत विद्यार्थ्यांचा सत्कार.
उस्मानाबाद जिल्ह्यातील तुळजापूर तालुक्यातील किलज येथील जिल्हा परिषद शाळा येथील इयत्ता पाचवी...