દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક મોટરસાઈકલની ચોરી થયાંનું જાણવા મળે છે 30મી ઓક્ટોમ્બરના રોજ દુધીયા ગામે મોટા પટેલ ફળિયામાં રહેતાં વૈભવકુમાર મહેશચંન્દ્ર પંચાલે પોતાના ઘરના આગણ પોતાની મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે વૈભવકુમાર મહેશચંન્દ્ર પંચાલ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पहाड़ों पर जारी बर्फबारी, उत्तर भारत में लुढ़केगा पारा, इन इलाकों में बारिश का अलर्ट
देशभर के कई इलाकों में मौसम का मिजाज सर्द हो चला है. रात और सुबह हल्की ठंड ने दस्तक दे दी है....
Eviction drive is at Makum pathar by railway department at Margherita ,Tinsukia .
On 19th july an eviction drive is conducted at Makum pathar Margherita by railway department . On...
निकहत जरीन ने पहले देश के नाम किया मेडल,फिर मां को बर्थडे
निकहत जरीन ने वर्ल्ड चैंपियन बनने के बाद सलमान खान को अपना पसंदीदा हीरो बताया था. और, अब लगता है...
અસુરાવાવ બિરસા મુંડા સર્કલ ખાતે ખંડિત બિરસા મુંડાની પ્રતિમાને સ્થાને નવી પ્રતિમા ની સ્થાપના કરાય
અસુરાવાવ બિરસા મુંડા સર્કલ ખાતે ખંડિત બિરસા મુંડાની પ્રતિમાને સ્થાને નવી પ્રતિમા ની સ્થાપના કરાય...
खेडमध्ये ७ ग्रामपंचायतींसाठी १३ ऑक्टोबरला होणार मतदान
खेड : तालुक्यातील ७ ग्रामपंचायतींचा कार्यकाळ संपला असल्याने या ७ ग्रामपंचायतीच्या सार्वत्रिक...