મહેસાણાઃ રેલવે સ્ટેશન નજીક બની ઘટના
અમદાવાદ તરફ આવતી રેલવે ટ્રેક પાટા પર ઉતરી
માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતરી ગયો
મહેસાણા તરફથી જતી રેલવે વ્યવહાર પર અસર
બે કલાક સુધી રેલવે વ્યવહાર ખોરવાયો

ટ્રેન ડી-રેલ થતાં મેઈન લાઈન પર થી તમામ ટ્રેનની અવર જવર બંધ કરાઈ

રેલવે ટ્રેક સહિત ઇલેક્ટ્રીક લાઈનને નુકસાન પહોંચ્યું, ફરી રુટ કાર્યરત કરવા રેલવે વિભાગ કામે લાગ્યું