સુરેન્દ્રનગર-દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારી સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ 25 વર્ષના યુવાનનો હોવાની વિગતો સામે આવી છે. જોકે, મૃતદેહની ઓળખ હજી સુધી છતી થઇ નથી.સુરેન્દ્રનગર-દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ સુરેન્દ્રનગર પોલીસને થતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં એક 25 વર્ષના યુવાનનો મૃતદેહ જોવા મળતા તેને બહાર કાઢવામાં આવ્યો છે.મૃતદેહની ઓળખ થઈ નથી, પરંતુ આ મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક તપાસ ચલાવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Imran Khan arrest LIVE updates: Ex-Pak PM being tortured, claims his party PTI
Imran Khan arrest LIVE updates: The Pakistan Tehreek-e-Insaf (PTI) chief who travelled from...
इस साल टॉप अरबपतियों की संपत्ति में हुई 852 अरब डॉलर की बढ़ोतरी; Musk और Zuckerberg को हुआ तगड़ा मुनाफा
नई दिल्ली, बिजनेस डेस्क। 2023 की पहली छिमाही दुनिया के अरबपति के लिए काफी मुनाफे वाली रही...
आजपासून हिवाळी अधिवेशनाला सुरुवात
आजपासून संसदेच्या हिवाळी अधिवेशनाला सुरुवात होणार आहे. 07 डिसेंबर ते 29 डिसेंबर या कालावधीत...
मां पार्वती नगर में मनकामेश्वर महादेव मंदिर में महादेव की प्राण प्रतिष्ठा की गई जायगी
मॉ पार्वती नगर में मनकामेश्वर महादेव मंदिर का निर्माण कार्य पुर्ण हो चुका है ...