કેશોદ તાલુકા ના શેરગઢ ગામના મહિયા ક્ષત્રિય સમાજ ના બહાદુરસિંહ બાબરીયા ફૌજી જવાન દેશની સેવા મા પોતાના જીવનના ૨૦ વર્ષ સુધી ( સેવાના ) માં ભારતીય ને સમર્પિત કરી ને પોતાના વતનમાં નિવૃત્ત થઈ આવ્યા ત્યારે સમાજ ના પ્રમુખશ્રીઓ સમાજ આગેવાનો જ્ઞાતિ ભાઈઓ બહેનો સાથે અન્ય સમાજના લોકો. પોલીસ સ્ટાફ વગેરે લોકો દ્વારા એક્સ આર્મી મેનનું ફૂલહાર,મિઠાઈ, ફટાકડા ફોડીને સાથે ડી.જે સાથે દેશ ભક્તિના ગીત વગાડીને સમાજના અને કેશોદ ના નાગરિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : ડેપો માં બસની સગવડ મળે તેવી માંગ, જુનિયર ક્લાર્ક નું આવતી કાલે પેપર હોવાથી વિદ્યાર્થિઓ પરેશાન...
રાધનપુર: જુનિયર ક્લાર્કનું આવતી કાલે પેપર હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન જોવા મળ્યા,11 વાગ્યાથી 12...
પારપડા ખાતે ધાણધાર રોહિત સમાજના 28 નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા.
પાલનપુરના પરપડા ખાતે ધાણધાર રોહિત સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા જ્યાં 28 જેટલા નવ યુગલોએ પ્રભુતામાં...
દિલ્હીના દરેક ખૂણે ખૂણે સુરક્ષા , લાલ કિલ્લા પર 1000 CCTV લગાવાયા, 10,000 સુરક્ષાકર્મીઓ તૈનાત
દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન 15 ઓગસ્ટના...