રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા બેઠક યોજવામાં આવી ભારતીય જનતા યુવા મોરચા રાજકોટ જિલ્લા વર્કશોપ આગામી મહા સંપર્ક અભિયાન અંગે જિલ્લા કાર્યાલય ખાતે યોજાયો