ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ હાથ ધરી...

ડીસા ‌ગાંધીજીની પ્રતિમાથી આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર હાથ ધરાતાં ઠેરઠેર મળી રહ્યો મીઠો આવકાર..

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા દુકાને દુકાને ફરી વેપારીઓ પાસે માંગ્યું સમર્થન ..

રીસાલા ચોક આંબલી કુવા વિસ્તાર ગાંધીચોક વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા વેપારીઓ સાથે લીધી મુલાકાત..

2022 ની વિધાનસભાની ચૂંટણીમાં એક મૌકૌ આપવા અને પરીવર્તન લાવવાં મતદાતાઓને આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા કરાઈ અપીલ.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલને મળી રહ્યું છે ઠેરઠેર જન સમર્થન

વેપારીઓ મુલાકાત દરમિયાન વેપારીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવાની આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા વેપારીઓને આપી ખાત્રી

ડીસા શહેરમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ સક્રીય બની ઠેરઠેર લોકો સુધી પહોચી મતદાતાઓને આમ આદમી પાર્ટીના નિશાન ઝાડું પર બટન દબાવા માટે કરી રહ્યા છે આહવાન..

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા