ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમા શરીર સંબધી ગુન્હા કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી ગુન્હા કરતા ઇસમોને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસને સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચા , પો.ઇન્સ.શ્રી.આર.એન , વીરાણી સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી જી.એમ.જાડેજા સાહેબના રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.એ પાટૅ.ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૨૦૬૩૪ / ૨૦૨૨ આઇ.પી.સી.કલમ -૩૦૨.૩૨૩.૫૦૪.૫૦૬ ( ૨ ) .૧૧૪ તથા જી.પી.એકટ કલમ .૧૩૫ મુજબના ગુન્હો આજરોજ તા -૦૧ / ૧૧ / ૨૦૨૨ ના કલાક -૦૩ / ૦૦ વાગ્યે જાહેર થયેલ હોય આ કામે ફરીયાદી રવીભાઇ જીવણભાઇ વાઘેલા તથા આ કામે મરણજનાર રવીભાઇ નાથાભાઇ વાધેલા તથા કેવલભાઇ બાલુભાઇ ચોહાણ રહે.તમામ ગાધકડા તા.સાવરકુંડલા વાળા એરીતે ના ત્રણેય મો.સા લઇને નીકળતા આ કામના આરોપીઓ એ ફરી તથા મરણજનાર તથા સાહેદને રસ્તામા રોકી જુની અદાવતનુ મનદુખ રાખી ગાળો આપી મરણજનાર રવીભાઇ નાથાભાઇ વાઘેલા ને છરી ના ઘા મારી જીવલેણ ઇજા પહોચાડી મોત નીપજાવેલ હોય તેવી બાબત ના ગુન્હાના આરોપી ને ગણતરીના કલાકોમા પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપી - ( ૧ ) ચંદુભાઇ જાદવભાઇ ગોહીલ ઉ.વ .૩૮ ઘંઘો.કોન્ટ્રાકટર રહે.ગાધકડા, તા.સાવરકુંડલા,જિ.અમરેલી, ( ૨ ) સુનીલભાઇ ચંદુભાઇ ગોહીલ ઉ.વ .૧૮ ઘંઘો.અભ્યાસ . રહે.ગાધકડા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી, ( ૩ ) હસમુખભાઇ પરશોતમભાઇ ગોહીલ ઉ.વ .૨૭ ઘંઘો.મજુરીકામ, રહે.ગાધકડા, તા.સાવરકુંડલા જિ.અમરેલી.
રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.