કેશોદમાં ભારત વિકાસ પરિષદ તથા આઝાદ કલબ અને કેશોદનાં ધાર્મિક સામાજીક સંગઠનો તથા રાજકીય આગેવાનો દ્વારા મોરબીના ઝુલતા પુલ દુર્ધટનાના મુતકોના દિવ્યાત્માં ઓની શાંતી માટે શ્રદ્ધાંજલી કાર્યક્ર્મ અંતર્ગત કેન્ડલ દિપ માર્સ અને પ્રાથનાસભા રાખવામાં આવેલ પહેલા કેશોદના ચાર ચોક ખાતે શ્રદ્ધાંજલી આપવામાં આવી ત્યાર બાદ આઝાદ કલબ ખાતે પ્રાથના સભાનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં કેશોદના રાજકીય આગેવાનો. ધાર્મીક . સામાજિક સંગઠનો. વેપારી તથા કેશોદ નગરજનો દ્વારા શોકસભા અને પ્રાર્થના રાખવામા આવી હતી સાથે પાંચ મીનીટ મોન પાળવામા આવ્યું હતું.
કેશોદમાં મોરબી ઝુંલતા પુલ દુર્ધટનામાં માર્યા ગયેલા લોકોનાં આત્માને શાંતિ માટે પ્રાર્થનાસભા તથા શ્રદ્ધાંજલી કાર્યક્ર્મ રાખવાના આવ્યો..
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_c60d3a03c15744ac936d8add93839f69.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)