સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે.શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ચોરીના ગુન્હાઓ બનતા અટકે, તેમજ ગે.કા.હથીયારો શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલસી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદીને સુચના આપેલ જે અન્વયે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદીએ એલસીબીના પો.સબ.ઇન્સ શ્રી જી.એસ.સ્વામી તથા એલ.સી.બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગઇ તા.12/08/2023 ના રોજ ચુડા તાલુકાના ભાણેજડા ગામેથી ધીરૂભાઇ ના નભાઇ ભાંભળા જાતે કાઠી દરબાર ઉવ 60 ધંધો ખેતી રહે. ભાણેજડા તા.ચુડા વાળા પાસેથી એક ગે.કા લાઇસન્સ પરવાના વગરનો એક દેશી હાથ બનાવટનો તમંચો કી.રૂ.5000/-તથા કારતુસ નં-02 કી.રૂ.100/-ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી ચુકા પો.સ્ટે. ગુ.ર.નં-11211010230117/2023 આર્મ્સ એકટ કલમ 25(1)(એ),(1-બી)એ, મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं