ગોંડલ એસટી ડેપો ના નવનિયુક્ત ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા ની નિમણુંક થતા તેમનું ડેપો ના કર્મચારીઓ દ્વારા ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ કુલદીપસિંહ જાડેજા ડેપો મેનેજર તરીકે ફરજ બજાવી ચુક્યા હતા જે દરમિયાન કર્મચારીઓ ની લાલીયાવાડી, પ્રાઇવેટ વાહનો નો પગપેસારો, મુસાફરો ના પ્રશ્નો ના તાત્કાલિક નિકાલ સહિત અનેક સરાહનીય કામગીરી કરેલ હતી અને ડેપો ની આવક તથા સ્વચ્છતા બાબત માં ડિવિઝન મા અગ્રેસર હતું. ફરી તેમની નિમણુંક ને કર્મચારીઓ તેમજ લોકોએ વધાવી હતી. આ તકે શહેર ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુક, યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, વેપારી મહામંડળ મહામંત્રી નલિનભાઈ જડિયા, દાઉદી વ્હોરા સમાજ ના પ્રમુખ આબેદીનભાઈ હિરાણી, યુવા એડવોકેટ રવિભાઈ ઠકરાર, મોહિત પાંભર, યુનિયન ના આગેવાનો, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મુસાફરો જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಶಾಸಕರ ಭವನದಲ್ಲಿ ಜನವರಿ 13 ರಂದು "ರಾಜ್ಯ ಮಟ್ಟದ ದುಂಡು ಮೇಜಿನ ಪರಿಷತ್ತು" ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.
ಜನವರಿ 11, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಕಾಯಕ ಸಮಾಜಗಳ ಒಕ್ಕೂಟ'ದ ಸದಸ್ಯರು...
নলবাৰীত অসম জাতীয়তাবাদী যুৱছাত্ৰ পৰিষদৰ গণ অৱস্থান ধৰ্মঘট
নলবাৰী চহৰৰ গৰ্ডন চ’কত আজি অসম জাতীয়তাবাদী যুৱছাত্ৰ পৰিষদ নলবাৰী জিলা সমিতৰ উদ্যোগত গণ...
वृत्तपत्र विक्रेत्यांना न्याय द्या डॉक्टर तांदळे
पावसाळा असो की हिवाळा असो भल्या पहाटे उठून वर्तमानपत्राचे गठ्ठे ताब्यात घेऊन पायी पायी चालत...
उर्फी जावेद को है 'प्यार' की तलाश ! 'MTV Splitsvilla X4' में आएंगी नज़र, देखें पिक्स के साथ डिटेल
बिग बॉस ओटीटी' के बाद उर्फी जावेद अब सोशल मीडिया सेंसेशन बन गई हैं। उर्फी अपने लुक्स और आउटफिट की...
What If You Quit Sugar for 21 Days | You Will Be Shocked | Yatinder Singh
What If You Quit Sugar for 21 Days | You Will Be Shocked | Yatinder Singh