મે. નાયબ પોલીસ મહાનનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સૂચના હેઠળ મેં. પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનાઓ હોય જિલ્લામાં હાઇવે લૂંટના બનેલ બનાવ શોથી કાઠવા તેમજ જિલ્લા તથા જિલ્લા બહાર તેમજ ચોરી, શરીર સંબંધની ગંભીર પ્રકારના ગુનાઓમાં તેમજ પ્રોહિબિશન તથા અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારું એલસીબી ની ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી ની ટીમ એ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરી કાર્યરત કરી હતી તે દરમિયાન એલ.સી.બી. i/c P.I પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ખાંડનાઓની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ. એફ. ડામોર તથા એલ.સી.બી ને સ્ટાફ ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમિયાન બાતમી, હકીકત મળેલ કે મધ્યપ્રદેશ રાજ્ય મેઘનગર પોલીસ સ્ટેશન મુજબ ગુનામાં નાસ્તા ફરતા આરોપી પ્રવીણભાઈ રમેશભાઈ માવી બોરખેડા તાલુકા દાહોદ તેના ઘરે આવેલ છે જે આધારે વ્યુ આત્મક રીતે આયોજન બંધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારું મેઘનગર પોલીસ સ્ટેશન કરેલ છે આમ મધ્યપ્રદેશ રાજ્ય મેઘનગર પોલીસ સ્ટેશન વિસ્તારના વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે