મકરસંક્રાંતિ ને લઈને લોકોમાં પતંગ ચગાવવાનો એક અનોખો ઉત્સાહ હોય છે પરંતુ પતંગ નો દોરો લાગવાથી અનેક પક્ષી અને લોકોને પણ નુકસાન થતું હોય છે તેવા અનેક કિસ્સા જોવા મળ્યા છે ત્યારે ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામનો યુવાન પોતાના લગ્ન ૧૬ તારીખે હોવાથી લગ્ન કંકોત્રી આપવા માટે જતો હોય ત્યારે મોલી ગામની આગળ જતા પતંગ ની દોરી ગળામાં ફસાતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને યુવાનને ગળાના તેમજ હાથના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો હતો રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi DTC Bus Driver ने महिलाओं के लिए नहीं रोकी बस, CM Arvind Kejriwal ने लिया कड़ा Action
Delhi DTC Bus Driver ने महिलाओं के लिए नहीं रोकी बस, CM Arvind Kejriwal ने लिया कड़ा Action
Cyclone Biparjoy: महातूफान Biperjoy के तांडव की आंखों देखी | Exclusive Ground Report | ABP LIVE|
Cyclone Biparjoy: महातूफान Biperjoy के तांडव की आंखों देखी | Exclusive Ground Report | ABP LIVE|
তিনিদিনীয়া কাৰ্যসূচীৰে চৰাইদেউ জিলাত বিশেষ পালছ প'লিঅ' প্ৰতিষেধক অভিযান
কেন্দ্ৰীয় চৰকাৰৰ নিৰ্দেশ মৰ্মে ৰাজ্যৰ ১৮ খন জিলাৰ লগতে চৰাইদেউ জিলাতো ব্যাপক পাল্ছ পলিঅ'...
आप सरकार पंजाब में रोजगार पैदा करने के दावे झूठे : चुघ
आप सरकार पंजाब में रोजगार पैदा करने के दावे झूठे इस फर्जी प्रचार के लिए सार्वजनिक धन के दुरुपयोग...