પેટલાદ શહેરના નૂર તલાવડી વિસ્તારમાં જિલ્લા ભાજપ મહામંત્રી નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં મોરબીમાં અવસાન પામેલા લોકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.