આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા-૧૧૪ વિધાનસભાના ઉમેદવાર વિપુલભાઈ પટેલે દેવા મલાવપુરા, સેજવાપુરા વિસ્તારમાં જન સંપર્ક કરી ચુંટણી પ્રચાર કર્યો હતો

તેઓની સાથે જિલ્લા ઉપપ્રમુખ છત્રસિંહ જાદવ, દેવા તળપદ સરપંચ અને સોજીત્રા તાલુકા પ્રમુખ ભાષકરભાઈ ગોહેલ, દેવા વાંટા સરપંચ વિક્રમસિંહ મહિડા, પૂર્વ સરપંચ ભીખાભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.