મોરબી હોનારત બાદ પછી આવી દુઃખદ ધટના વારસો જૂનો ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા નાગરિકો પ્રત્યે અનીડા ભાલોડી ગ્રામ પંચાયત તેમજ અનિડા ગામ સમસ્ત કાલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન કરેલ હતું

તેમાં લોક લાગણી થી બહોળી સંખ્યા માં ભાઈઓ તથા બેહનો એ મૃતકો ને શ્રદ્ધાંજલી તેમજ ઇજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાથના સભા કરી હતી