મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવવા ભારતીય જનતા પાર્ટી જસદણ તાલુકા યુવા મોરચા દ્વારા ગુંદાળા જામ મા આજે સાંજે 8:00 વાગ્યે સ્વામિનારાયણ મંદિર ની વાડી મા શ્રદ્ધાંજલિ સભા નુ આયોજન કરેલ અને પરમાત્મા ને પ્રાર્થના કરી પ્રભુ સતગત ને તમારા ધામ નુ સુખ આપજો અને ફરી ક્યારે આવી દુઃખદ ઘટના ના બંને ૐ શાંતિ શાંતિ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ હર ભગવાન સૌનુ કલ્યાણ કરે #Gujarat #MorbiUpdate #omshanti
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চাপৰমুখ পতঞ্জলি যোগ সমিতিৰ প্ৰতিষ্ঠা দিৱস পালন।
১২নবেম্বৰ ২০১৮ত স্থাপিত চাপৰমুখ পতঞ্জলি যোগ সমিতিয়ে আজি পঞ্চম বাৰ্ষিক প্ৰতিষ্ঠা দিৱস পালন কৰে।...
દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂની ભરેલ ગાડી પોલિસ ને મળી આવી
દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂની ભરેલ ગાડી પોલિસ ને મળી આવી
ৰহাৰ শিক্ষয়ত্ৰী সাহিত্যিক নিবেদিতা শইকীয়াক দেবদাস এক অসমাপ্ত প্ৰেম গাথা ৰ বাবে শৰৎ অনুবাদ বঁটা ২০২৫প্ৰদান।
ৰহা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ৰ শিক্ষয়ত্ৰী, সাহিত্যিক, অনুবাদক তথা নগাঁও ৰ বোৱাৰী,বোকাখাতৰ জিয়ৰী...
ঐতিহাসিক খটৰা সত্ৰত পাচেতি মহোৎসৱৰ লগত সংগতি ৰাখি অনুষ্ঠিত কৰা হয় দিহানাম প্ৰতিযোগিতা ।
ঐতিহাসিক খটৰা সত্ৰত পাচেতি মহোৎসৱ উপলক্ষে অনুষ্ঠিত দিহানাম প্ৰতিযোগিতা
...
જસદણના સાણથલી ગામે બંધ બોરમાંથી પાણીના ફુવારા છુટ્યા વિડીયો વાયરલ
જસદણના સાણથલી ગામે બંધ બોરમાંથી પાણીના ફુવારા છુટ્યા વિડીયો વાયરલ