ધોળા-સોનગઢ વચ્ચેના સણોસરા રેલવે સ્ટેશનથી આજુબાજુના ઘણાં ગામોને રેલ સુવિધાનો લાભ મળી રહ્યો છે. પરંતુ સોથી નજીકના ઈશ્વરિયા ગામના લોકો માટે રેલવે સ્ટેશન જવા માટે હાલ સત્તાવાર કોઈ માર્ગ જ નથી. અગાઉ સણોસરા રેલવે સ્ટેશન પહોંચવા માટે સુગર રસ્તો હતો, પરંતુ રેલ માર્ગ પરિવર્તન, વિદ્ુતિકરણ દરમિયાન પુરાણ અને આ બાંધકામમાં આ રસ્તો દબાઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. લોકો ચાલીને પણ સરળતાથી રેલવે સ્ટેશન પહોંચી શકતા નથી, ઈશ્વરિયા ગામની સુવિધા છીનવાતા દૈનિક અવર-જવર કરતા રત્નકલાકારો, નોકરિયા વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ સમસ્યા અંગે ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા યાત્રિકો સુરક્ષા સમિતિએ સ્થાનિક રેલવે તંત્ર તેમજ રેલ મંત્રાલય સુધી રજૂઆત કરી હતી. આ માર્ગનું કાર્યક્ષેત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હસ્તક આવતું હોવાનું જણાવી હાથ ખંખેરી લીધા હતા. જ્યારે લોકોને પડતી અસુવિધા દૂર કરવામાં પદાધિકારીઓ-અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી ઈશ્વરિયા ગામના લોકોમાં રોષ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Olympic Games Paris 2024: ओलंपिक के जश्न में डूबा Google, जिमनास्टिक खेल के लिए बनाया आज का Doodle
पेरिस ओलंपिक शुरू हो चुका है। यह इवेंट 26 जुलाई से शुरू हुआ है। इसी के साथ टेक कंपनी गूगल एक खास...
2025 MG Astor की पहली झलक आई सामने, Hybrid Engine के साथ जल्द मारेगी एंट्री
Updated Astor या ZS की नई पीढ़ी को हाइब्रिड तकनीक मिल सकती है। नए हाइब्रिड पावरट्रेन के अलावा MG...
સુરત શહેર જિલ્લા માં પાછોટરા વરસાદ બાદ ખેતીના ઉભા પાકને નુકશાન ભીતિ સેવાઇ રહી છે.
સુરત શહેર જિલ્લા માં પાછોટરા વરસાદ બાદ ખેતીના ઉભા પાકને નુકશાન ભીતિ સેવાઇ રહી છે.
સુરત જિલ્લામાં...