ધોળા-સોનગઢ વચ્ચેના સણોસરા રેલવે સ્ટેશનથી આજુબાજુના ઘણાં ગામોને રેલ સુવિધાનો લાભ મળી રહ્યો છે. પરંતુ સોથી નજીકના ઈશ્વરિયા ગામના લોકો માટે રેલવે સ્ટેશન જવા માટે હાલ સત્તાવાર કોઈ માર્ગ જ નથી. અગાઉ સણોસરા રેલવે સ્ટેશન પહોંચવા માટે સુગર રસ્તો હતો, પરંતુ રેલ માર્ગ પરિવર્તન, વિદ્ુતિકરણ દરમિયાન પુરાણ અને આ બાંધકામમાં આ રસ્તો દબાઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. લોકો ચાલીને પણ સરળતાથી રેલવે સ્ટેશન પહોંચી શકતા નથી, ઈશ્વરિયા ગામની સુવિધા છીનવાતા દૈનિક અવર-જવર કરતા રત્નકલાકારો, નોકરિયા વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ સમસ્યા અંગે ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા યાત્રિકો સુરક્ષા સમિતિએ સ્થાનિક રેલવે તંત્ર તેમજ રેલ મંત્રાલય સુધી રજૂઆત કરી હતી. આ માર્ગનું કાર્યક્ષેત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હસ્તક આવતું હોવાનું જણાવી હાથ ખંખેરી લીધા હતા. જ્યારે લોકોને પડતી અસુવિધા દૂર કરવામાં પદાધિકારીઓ-અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી ઈશ્વરિયા ગામના લોકોમાં રોષ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Exclusive glimpses from PM’s visit to INS Vikrant
Exclusive glimpses from PM’s visit to INS Vikrant
ડીસામાં રીક્ષાની ઉઠાંતરી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાંથી એક માસ અગાઉ નવી ઓટો રીક્ષા ચોરી કરનારને પોલીસે ઝડપી...
સૂરત મહાનગરપાલિકા દ્વારા થયેલ 3rd International Day of Clean Air for Blue Skiesની ઉજવણી
સૂરત મહાનગરપાલિકા દ્વારા થયેલ 3rd International Day of Clean Air for Blue Skiesની ઉજવણી
...
मोफत ब्युटी पार्लर व टेलरिंग प्रशिक्षण; महिला युवतींनी लाभ घ्यावा
महाराष्ट्र शासनाची अनुसूचित जातीच्या महिला,युवतीसाठी सुवर्णसंधी
ज्यांना ब्युटी पार्लर व टेलरिंग...
"ভালে কুশলে থাকিবা দেই" স্বামীৰ নশ্বৰদেহৰ হাত বুলাই ক'লে পত্নীয়ে
দক্ষিণ কাশ্মীৰত ৰহস্যজনক ভাবে মৃত্যু অসমৰ জোৱানৰ ।। BSF ৰ ১০৮নং বেটেলিয়ানৰ অমৰনাথ যাত্ৰা...