સુરત શહેરના કિરણ ચોક વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ દ્વારા AAP ના કાર્યકરોની અટકાયત કરી.
સુરત શહેર ના કિરણ ચોક ખાતે સુરત મહાનગરપાલિકાનો કાર્યક્રમ હતો. જેમા વિપક્ષ નેતાનુ આમંત્રણ પત્રિકામા નામ ન લખી ભાજપે સુરતની જનતાના મતનુ અપમાન કર્યું. ત્યારબાદ કાર્યક્રમમા AAPના કોર્પોરેટરોને એન્ટ્રી ન આપી પોલીસ પાસે ભાજપે અટકાયત કરાવી હતી.