ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા "રાષ્ટ્રિય એકતા દિવસ ઉજવણી"

રાષ્ટ્રિય એકતા દિવસ ઉજવણી અંતર્ગત આજરોજ શપથ ગ્રહણ તથા પોલીસ હેડ કવાર્ટર થી ગાંધીસ્મૃતિ સુધી પોલીસ માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવેલ