વાંકાનેરનામહિકા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આગેવાનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતુંવાંકાનેર ના મહિકા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આગેવાનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું
વાંકાનેર તાલુકાના મહિકા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજરોજ ઠાકોર સમાજના આગેવાનો અને સેવાકીય યુવા કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આશરે 15 ગામોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોરબી હળવદ વાંકાનેર સહિતના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા