લક્ષ્ય ગ્રૂપ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.ટેટ, ટાટ, વન રક્ષક સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને માર્ગદર્શન માટે નિઃશુલ્ક વર્ગો લક્ષ્ય ગ્રૂપ દ્વારા ચલાવામાં આવે છે.નોંધનીય છે કે, લક્ષ્ય ગ્રૂપના વર્ગોમાં તૈયારી કરતા પરીક્ષાર્થીઓ પૈકી ૧૦ પરીક્ષાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલમાં ઉત્તીર્ણ થઈ પસંદગી પામ્યા છે.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo-9558553368