માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાજસ્થાન થી પધારેલ ચીફ મિનિસ્ટર અશોક ગહેલોત ની ઉપસ્થિતિમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું