હૈયે હૈયું દળાયું : ખંભાતમાં ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ભાતીગળ લોકમેળાની રંગત જામી છે.દિવાળી પર્વથી શરૂ થઈ દેવ દિવાળી સુધી સાંજના સમયે ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ભરાતા ભાતીગળ લોકમેળામાં નાના-મોટા સૌ કોઈ અવનવી કલાત્મક રાઈડ્સમાં બેસી મોજ માણે છે.નાના બાળકને રિસામણા સ્વભાવને કારણે રમકડાં મળી જાય છે તો ક્યાંય રમકડાં વેચી પેટિયું રળનારને રોજગારી...લોકમેળામાં સુંદર આયોજન અને વ્યવસ્થાને કારણે માનવ મહેરામણ ઉંમટ્યુ છે.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368