દિલ્હી બ્લાસ્ટની ઘટનાને પગલે ગોધરા રેલવે સ્ટેશનની સુરક્ષા વધારાઇ


શંકારપદ મુસાફરોની પૂછપરછ તેમજ માલ સામાનનું ચેકિંગ
દિલ્હી લાલ કિલ્લા નજીક થયેલી બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં સુરક્ષાના સગન પગલાં લેવામાં આવ્યા છે ગોધરા રેલ્વે સ્ટેશન ની સુરક્ષા પણ વધારવામાં આવી છે મુંબઈ અને દિલ્હી તરફથી મહત્વની મુસાફર ટ્રેનમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે આરપીએફ જીઆરપી અને ડોગ્સ દ્વારા રેલવે સ્ટેશન ખાતે સદન ચેકિંગની કામગીરી હાથ ધરાય છે
#GodhraRailway #RailwaySecurity #IndianRailways