દેવગઢબારિયા માં વિધાનસભા માટે ઈચ્છુક ઉમેદવારો વ્યક્તિઓના નામ આ મુજબ છે જેમાં બચુભાઈ ખાબડ સહિત મહારાજ તુષારભાઈ (બાબા) તેમજ રાહુલજી સહિત સૌથી વધારે જિલ્લામાં ઈચ્છુક ઉમેદવારોએ નામ અહીં નોંધાયા હતા