આવતીકાલે તારીખ ૨૯/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦ વાગે લક્ષ્મીનારાયણ મંદિર ની સામે જલકાંતાબેન મણીલાલ પંચાલ {ઓમ પેલેસ} માં કળશ યાત્રા રાખેલ છે જેમાં કળશ ભર્યા પછી માથા પર મુકવાની ઈંઢોણી સ્થળ પર મળી જશે જેથી કોઈએ લાવી નહીં...
ફતેપુરા નગરમાં આવતીકાલે તારીખ ૨૯/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦ કલાકે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

