ભાવનગર શહેરના ઈન્દીરાનગર વિસ્તારમાં મહિલાની હત્યાની બનાવ સામે આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ચિત્રા ઇન્દિરાનગર વિસ્તારમાં એક મહિલા પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરાયો. ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. ઘટનાને લઈ ઘટના સ્થળે લોકોના ટોળા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. અને ૧૦૮ તેમજ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યાની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનામાં બે લોકોને ઈજા પહોંચતા બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ માં હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પાલિકા ખાતે તાળાબંધી કરી વિરોધ નોંધાયો
દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પાલિકા ખાતે તાળાબંધી કરી વિરોધ નોંધાયો
Pakistan Imran Khan Arrested: 8 दिन की रिमांड पर इमरान खान, अब NAB करेगी पूछताछ
Pakistan Imran Khan Arrested: पाकिस्तान के पूर्व प्रधानमंत्री इमरान खान की गिरफ्तारी के बाद पूरे...
ખેડા જિલ્લામાં તહેવારો નિમિત્તે હથિયારબંધી જાહરે કરાઇ
આગામી તા.૩૧/૦૮/૨૦૨૨ થી તા.૦૯/૦૯/૨૦૨૨ ગણેશચતુર્થી ઉત્સવ, તા.૧૦/૦૯/૨૦૨૨ ના રોજ ભાદરવાસુદ પુનમ...
ઔષધી ઉપચારના લાડુ બનાવી ગાયોને ખવડાવવાનું અભિયાન હાથ ધરાયું
ઔષધી ઉપચારના લાડુ બનાવી ગાયોને ખવડાવવાનું અભિયાન હાથ ધરાયું
પાટણ જીલ્લાના સાંતલપુરમાં...
Priyanka Gandhi in Jaipur: देश चंद लोगों की जागीर नहीं है- Priyanka Gandhi | PM Modi | Rajasthan
Priyanka Gandhi in Jaipur: देश चंद लोगों की जागीर नहीं है- Priyanka Gandhi | PM Modi | Rajasthan