ખેડા..ઠાસરા..

 ઠાસરા ના બજારોમાં દિવાળી ની ગરાગી નો માહોલ જામ્યો...શહેર માં ટ્રાફિક જામ ના દ્રષ્યો દેખાયા..

ઠાસરા શહેરમાં દિવાળીના તહેવારોને લઇને છેલ્લી ઘડીની ખરીદી જોવા મળી રહી છે. જેમાં શનિવારે ધનતેરસના અને રવિવાર ના દિવસે ટાવર વિસ્તારમાં ખરીદી માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો .જેના કારણે શહેર ના મુખ્ય બજારો માં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી.