અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેઈનમેન્ટ લાવવાના વચન સાથે કલર્સ ગુજરાતી દ્વારાતેની નવી ઓફર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતમાં પરંપરા, આધુનિકતા અને હૃદયસ્પર્શી વાર્તાકથનનું સ્વર્ણિમ, આનંદિત સંમિશ્રણ પ્રસ્તુત કરવા જઈ રહી છે. ઉચ્ચ નિર્માણ મૂલ્યો, અસલી શૂટ સ્થળો, રોચક વાર્તા ને લોકપ્રિય ચહેરાઓ સાથે આ શો ગુજરાતી મનોરંજનમાં નવો દાખલો બેસાડવા સુસજ્જ છ અને પ્રાદેશિક ટેલિવિઝનમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે.
શોમાં રાજ અનડકટ, સના શેખ, રાગિણી શાહ, સિદ્ધાર્થ રાંદેરિયા, અપરા મહેતા, વંદના વિઠલાની વગેરે સહિતના ઉત્તમ કલાકારો છે. રાજ અનડકટ (કેશવ) આ નવા શો સાથે ગુજરાતીમાં પદાર્પણ કરી રહ્યો છે, જેમાં કેશવના પાત્રને જીવંત કરવા માટે તેણે રણવીર સિંહના જયેશભાઈ જોરદાર પાત્ર પરથી પ્રેરણા લીધી છે. અત્યંત હકારાત્મક અને ખુશમિજાજી કેશવની ભૂમિકા ભજવતો રાજ કહે છે, "મારા પાત્ર માટે મેં રણવીર સિંહના જયેશભાઈ જોરદારના પાત્ર પરથી પ્રેરણા લીધી છે. મને ડાયરેક્ટરે જ્યારે સૌપ્રથમ વાર વાર્તા સંભળાવી ત્યારે મને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું કે મારું પાત્ર દ્વારકાના રણવીર સિંહ જેવું છે, જે બિન્ધાસ્ત, ખુશમિજાજી છોકરો દરેકને મદદ કરવા તત્પર રહે છે અને છોકરીઓનો તે વહાલો છે. શૂટિંગ કરતી વખતે પણ અમે મારા પાત્રમાં મોજીલાં તત્ત્વો ઉમેરતા રહ્યા હતા. "
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત કે (સના શેખ)નો હૃદયસ્પર્શી પ્રવાસ છે. તે પોતાનાં મૂળિયાંની ખોજ કરે છે અને તેની માતા યમુના (અમી ત્રિવેદી) અને બા (રાગિણી શાહ)નું પુનઃમિલન કરાવે છે. રાજ અનડકટનું પાત્ર કેશવ આ ગતિશીલતામાં ઉમેરો કરે છે, કારણ કે તે કે સાથે ખાટામીઠા સંબંધ ધરાવે છે, જે દર્શકો માટે ખાતરીદાયક મનોરંજનનું વચન આપે છે.
જોતા રહો 15મી જુલાઈથી રાત્રે 8.00 વાગ્યાથી યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતનું અસલ એન્ટરટેનમેન્ટ તરીકે પ્રસારણ અને ત્યાર પછી કલર્સ ગુજરાતી પર દરરોજ પ્રસારણ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવતીકાલે આ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
તા. 16-07-2024 ના રોજ દાહોદ ગ્રામ્ય -૨ના 132 કે.વી રાબડાળ એસ એસ માંથી નીકળતા 11 કેવી કઠલા...
અમેરિકામાં આટલા હજાર બાળકોએ એકસાથે ભગવદ ગીતાનું પઠન કર્યું, વીડિયો જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો
વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથા ગવાઈ રહી છે. લોકો ભારતીય સંસ્કૃતિ તરફ દોરવાઈ રહ્યા છે. દર...
কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যানত কৰ্তব্যৰত শতাধিক গৃহৰক্ষী জোৱানৰ মুখত হাঁহি
ৰাজ্যৰ ২৪ হাজাৰ গৃহৰক্ষী জোৱানলৈ সুখবৰ।গৃহৰক্ষী বাহিনীৰ জোৱানৰ দৈনিক ভাট্টা ৭৬৭ লৈ বৃদ্ধি।...
অসম-অৰুণাচল সীমান্তৱৰ্তী সোণাৰি দিল্লী সংৰক্ষিত বনাঞ্চলত অৰুণাচল প্ৰদেশৰ দুস্কৃতিকাৰীৰ দ্বাৰা অসমৰ গছ তহিলং, ৰাইজৰ অভিযোগ ভিত্তিত প্ৰকৃতিপ্ৰেমী তথা বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ বনাঞ্চল খন পৰিদৰ্শন
অসম-অৰুণাচল সীমান্তৱৰ্তী সোণাৰি দিল্লী সংৰক্ষিত বঞ্চালত অৰুণাচল প্ৰদেশৰ দুস্কৃতিকাৰীৰ দ্বাৰা অসমৰ...
Supriya Sule यांना त्यांच्याच मतदारसंघात अडकवण्याची BJP ची फिल्डिंग | Niramala Sitharaman
Supriya Sule यांना त्यांच्याच मतदारसंघात अडकवण्याची BJP ची फिल्डिंग | Niramala Sitharaman