વઢવાણ ગેબનશા પીરની દરબાર પાસે આવેલા કારખાનામાં કામ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એક મજુર યુવાન ઉ૫ર છરીથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છેકે, વઢવાણ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી ફુડ એન્ડ ફન પેપીના કારખાનામાં મજુરી કરતા રાજેશ નાનજીભાઈ રાઠોડે તેમના શેઠની સુચનાથી કારખાનામાં કામ કરતા અન્ય મજુરો સલીમભાઈ અને તેના પુત્રો નવાબ અને સાજીદને રસ્તામાં પડેલા પેપીના બોરા ઉઠાવી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રોએ રાજેશભાઈ ઉપર છરીથી હુમલો કરીને મુંઢ માર મારતા રાજેશભાઈને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শোণিতপুৰৰ বালিপৰাৰ পাকবিলত এখন সুৰাৰ বিপনী স্থাপন কৰাক লৈ ৰাইজৰ প্ৰতিবাদ…প্ৰশাসনে বন্ধ কৰি দিলে সুৰাৰ বিপনীখন
বালিপৰাৰ সমীপৱৰ্তী খেলমাটী পাকবিলত এখন সুৰাৰ বিপনী স্থাপনক লৈ প্ৰতিবাদ।প্ৰতিবাদ দিবাং বাৰ কাম...
BGMI 3.5 Update Roll Out Date: Krafton ने बीजीएमआई अपडेट का किया एलान, नए फीचर के साथ मिलेंगे खतरनाक हथियार
क्राफ्टन ने पॉपुलर बैटलरोयाल गेम बीजीएमआई के नए अपडेट रिलीज डेटा का एलान कर दिया है। BGMI 3.5...
FTP 2023: करेंसी क्राइसिस से जूझ रहे देशों के साथ रुपये में ट्रेंड को तैयार भारत, नई पॉलिसी में किए बदलाव
सरकार की ओर से शुक्रवार को कहा गया है कि भारत उन सभी देशों के साथ रुपये में अंतरराष्ट्रीय...