વઢવાણ ગેબનશા પીરની દરબાર પાસે આવેલા કારખાનામાં કામ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એક મજુર યુવાન ઉ૫ર છરીથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છેકે, વઢવાણ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી ફુડ એન્ડ ફન પેપીના કારખાનામાં મજુરી કરતા રાજેશ નાનજીભાઈ રાઠોડે તેમના શેઠની સુચનાથી કારખાનામાં કામ કરતા અન્ય મજુરો સલીમભાઈ અને તેના પુત્રો નવાબ અને સાજીદને રસ્તામાં પડેલા પેપીના બોરા ઉઠાવી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રોએ રાજેશભાઈ ઉપર છરીથી હુમલો કરીને મુંઢ માર મારતા રાજેશભાઈને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হেলমেট পিন্ধক আৰু জীৱন সুৰক্ষিত কৰক
মাজুলীৰ জিলাৰ সপ্তম বৰ্ষ পুতি উপলক্ষে জেংৰাইমুখইমুখ তিনিআলিত পৰিবহণ বিভাগৰ সহকাৰী...
કાલોલ : ઘૂસર ગામે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પાછળ પ્રેમીપંખીડાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતા ભારે ચકચાર..!!
કાલોલ તાલુકાના ઘૂસર ગામે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની પાછળના સ્મશાન પાસે પ્રેમીપંખીડાંએ...
ગુજરાત વિધાનસભામાં ઈમ્પેક્ટ ફી બિલ રજૂ કરવામાં આવ્યું, જાણો આ બિલ વિશે
ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસના સત્રની અંદર ઈમ્પેક્ટ ફી બિલ આજે રજૂ કરવામાં આવ્યું છે. આ બિલને...
મહુવા ગામમાં સીસીટીવી કેમેરાનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં આજરોજ સીસીટીવી કેમેરાનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના વરદ...
US Market Rally | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News | CNBC
US Market Rally | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News | CNBC