🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*" બનાસ એન પી પ્લસ સંસ્થા સાથે જોડાયેલા અને પાલનપુર એ આર ટી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેતા પચીસ એચ આઇ વી પોજીટીવ બાળકોને જીવદયા પ્રેમી અને જીવદયા ફાઉન્ડેશન ના ચેરમેન ઠાકોરદાસભાઇ ખત્રી ના સહયોગ થી એચ આઇ વી પોજીટીવ બાળકો સાથે ઉજવાયો દીપોત્સવ કાર્યક્રમ "*

આજ રોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તેમની ટિમ ના સહયોગ થી *બનાસ એન પી પ્લસ સંસ્થા સાથે જોડાયેલા અને વિહાન પ્રોજેક્ટ ની વિવિધ સારવાર અને સહાય સાથે જોડાયેલા પચીસ જેટલા બાળકોને ઠાકોરદાસભાઇ ખત્રી ના સહયોગ થી પાંચસો ગ્રામ મીઠાઈ અને પાંચસો ગ્રામ ફરસાણ નું વિતરણ કરી.અને.કન્યાઓ માટે નવા ડ્રેસ. બહેનો.માટે ઓરણી આપવામાં દીપાવલી ની શુભકામના પાઠવવા માં આવી

જે કાર્યક્રમ માં *બનાસ એન પી પ્લસ સંસ્થા ના સહયોગી ડૉ. ઉર્વીશ પટેલ ( મેડિકલ ઓફિસર એ. આર. ટી સેન્ટર પાલનપુર ) , જીવદયા પ્રેમી ઠાકોરદાસભાઇ ખત્રી, પરાગભાઇ સ્વામી, હરિભાઈ વૈષ્ણવ, કાર્તિકભાઇ ખત્રી*અમિતભાઈ દરબાર

 ખાસ હાજર રહ્યા હતા સાથે

જે સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યું સાથે સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા *બનાસ એન પી પ્લસ / વિહાન પ્રોજેક્ટ ના હેલ્થ પ્રમોટર નવનીતભાઇ મકવાણા અને બનાસ એન પી પ્લસ સંસ્થા ના કારોબારી સભ્ય કિરણભાઈ ચાવડા* એ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવેલ