બનાસકાંઠા....

દાંતીવાડા તાલુકાનો જીવા દોરી સમાન ગણાતો સીપુ ડેમમાં આવ્યા નવા નીર 

બનાસકાંઠાના સૂકા ભટ્ટ સીપુ ડેમમાં આવ્યા નવા નીર...

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શિપુ ડેમમાં નવા 

નિર આવતા ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી.... 

રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદ થતાં શિપુ ડેમમાં આવ્યા નવા નીર....

ભીલડા , જાત અને આકોલી વિસ્તારની સીપુ નદીમાં આવ્યા નવા નીર...

રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ