રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય શસ્ત્ર સરંજામની આયાત કરનારા દેશ તરીકે નહીં, હવે ભારત દેશની ઓળખ નિકાસ કરનાર દેશ તરીકે: રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય **** ડિફેન્સ એક્સ્પો-2022 ભારતના અર્થતંત્રમાં વિશેષ યોગદાન આપી દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવશેઃ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ ભારત સંરક્ષણ ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’થી ‘મેક ફોર વર્લ્ડ’ના લક્ષ્યને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે: સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ 12માં ડિફેન્સ એક્સપો- 2022: અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહની પ્રેરક ઉપસ્થિતિમાં 'બંધન' સમાપન સમારોહ યોજાયો ડેફએક્સ્પો-૨૦૨૨ અંતર્ગત અંદાજે રૂ. ૧.૫૩ લાખ કરોડના ૪૫૧ એમ.ઓ.યુ. અને એગ્રીમેન્ટ પર કરાયા હસ્તાક્ષર વર્ષ 2024-25 સુધીમાં ભારતનો સંરક્ષણ ક્ષેત્રે રૂ. 35 હજાર કરોડનો નિકાસ લક્ષ્યાંક વધારીને રૂ. 40 હજાર કરોડ સુધી લઈ જવાશે

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.