95 અમરેલી વિધાનસભા ના કુકાવાવ વડીયા તાલુકાના
કોલડા ગામમાં ફૂકાયો આમ આદમી પાર્ટી નો પવન
આમ આદમી પાર્ટીનો પ્રચંડ પ્રચાર પ્રસાર નો ટેમ્પો જામ્યો.
આગામી દિવસો માં પ્રોજેક્ટર જન સંવાદ મીટીંગ માં પધારવા આમંત્રણ પણ આપવામા આવ્યુ હતું.
આપ પાર્ટીના સંભવિત ઉમેદવાર લાલભાઈ બોદર
તથા અરજણભાઈ સવસૈયા તથા જગદીશભાઈ તથા નયનાબેન વિગેરે કાર્યકરો ગામડા ખુંદી વળ્યા,કોલડા ગામના સંનિષ્ઠ કાર્યકરો અશ્વિનભાઈ કિકાણી,ઘનશ્યામભાઈ કિકાણી,રમેશભાઈ સોરઠીયાવજુભાઈ સોરઠીયા,જંતીભાઈ સોરઠીયા,વગેરે કાર્યકર્તાઓએ ગામ લોકોને આમ આદમી પાર્ટીનીપ્રોજેક્ટર જન સંવાદ મિટિંગમાં પધારવા આમંત્રણ પાઠવેલ
મોટી સંખ્યામાં ગામ લોકો ભાઈઓ તથા બહેનો હાજર રહેલ તેમજ સંભવિત ઉમેદવાર લાલભાઈ બોદર ના વરદ હસ્તે 60 થી વધુ યુવાનો વિધિવત આમ આદમી પાર્ટીનો ખેસ પેહેરી
આમ આદમી પાર્ટીમાં જોડાયા પાર્ટીમાં જોડાતા જ
નવા જોડાયેલા યુવાનોએ જોશમાં આવીને
લાલભાઈ બોદર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવેલા હતા
લાલભાઈ બોદરે મીટીંગ ને અંતે નવા જોડાયેલા યુવાનો તથા કોલડા ગામ લોકોનો આભાર માનેલ
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.