સિહોર ની સરકારી શાળા કેપી કંસારા ના બે શિક્ષકો લીલાબેન વાલોદ્રા અને જ્યોતિબેન મહેતા નું વચમર્યાદાથી નિવૃત્તિ વિદાયમાં નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેનું દીપ પ્રાગટય માનમંદિરના સંત શ્રી ભક્તિ બાપુ દ્વારા કરવામાં આવેલ તેમની સાથે તાલુકા શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન તેમજ તાલુકા સંઘ પ્રમુખ હિપાભાઈ ડાંગર, સી.આર.સી.ઝાલાભાઈ, શાળાના આચાર્ય તારીક ભાઈ અને શિક્ષક સ્ટાફ દ્રારા દિપપ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક આશાબેન લુખી દ્વારા કરવામાં આવલ શાળાના વિધાર્થીઓ દ્વારા સુંદર કૃતિ રજૂ કરવામાં આવેલ. શાળાની વિધાર્થની ભાર્ગવી બા દ્વારા નિવૃત્ત થતા બંને શિક્ષકોને શુભેચ્છાઓ આપેલ કાર્ચક્રમ અંતે શાળાના શિક્ષક બળદેવભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ આ પ્રસંગે માનવ મંદિરના ભક્તિ બાપુએ પ્રાસંગિક પ્રવચન આપી નિવૃત્ત થતા જ્યોતિબેન મહેતા અને લીલાબેન ને ખુબ શુભેચ્છાઓ આપેલ માનવ મંદિરનો પરિચચ બળવંત મહેતા દ્વારા આપવામાં આવેલ શાળા પરિવાર દ્વારા સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ નિવૃત્ત થતા બંને શિક્ષકાએ શાળાને 22 હજાર રૂપિયા ભેટ આપેલ. શાળા ને જરૂર હોય ત્યારે સેવા આપવા ની ખાત્રી આપેલ. શાળામાંથી એક સાથે બે શિક્ષકો નિવૃત્ત થતા વિદ્યાર્થીઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી.આ પ્રસંગે નિવૃત્ત શિક્ષક શ્રી ભારતીબેન દ્વારા ખુબ સરસ રજૂઆત કરી બાળકામાં આનંદની લહેર ફેલાવી હતી આ વિદાય સમારંભમાં બીજી શાળાના શિક્ષક ભાવનાબેન, હિનાબેન અનેયોગીનીબન ખાસ ઉપસ્થિત હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શકિતપીઠ અંબાજી મંદિરને એક માઈભક્તે 5,11000 નું દાન કર્યું
શકિતપીઠ અંબાજી મંદિરને એક માઈભક્તે 5,11000 નું દાન કર્યું
सेलू शहरातील विजया दशमीला रावणाच्या प्रतीकात्मक पुतळ्याचे दहन
सेलू शहरातील विजया दशमीला रावणाच्या प्रतीकात्मक पुतळ्याचे दहन करण्यात आले सेलू शहरात नसेलू शहरात...
ઉપસરપંચ દારૂના કેશમાં પકડાતા હોદા પરથી દુર કરાયા
ચુડા પંચાયતના ઉપસરપંચ પોતાની ગાડીમાં વિદેશી દારૂ સાથે થોડા મહિનાઓ પહેલા ઝડપાયા હતા. અને તેમના...
जब स्टीव जॉब्स ने Microsoft के प्रोडक्ट को बताया था थर्ड रेट, आउटेज के बीच सालों पुराना रिएक्शन वायरल
स्टीव जॉब्स ने 1995 में एक इंटरव्यू के दौरान माइक्रोसॉफ्ट के प्रोडक्ट को थर्ट रेट बताया था।...
Gujarat Election 2022 : કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય જોડાયા ભાજપમાં, જુઓ વીડિયો
Gujarat Election 2022 : કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય જોડાયા ભાજપમાં, જુઓ વીડિયો