હળિયાદ ગામે શાળાની દિવાલ ધરાશાયી, રવિવારની રજા હોવાથી શાળા બંધ હોય મોટી દુર્ઘટના ન સર્જાઇ 2017-18માં આ બાબતે રજુઆત કરવામાં આવી હતી પરંતુ તંત્રએ આ બાબત ધ્યાને ન લીધી વલભીપુર તાલુકાના હળીયાદ ગામે ગઇકાલે રવિવારે પ્રાથમીક શાળાની ટોયલેટ તરફની દિવાલ એકાએક ધરાશયી થઇ હતી પરંતુ રવિવારની રજા હોવાથી સંભવીત જાનહાની ટળી હતી.શાળાના સમારકામ અંગે 2017-18ના વર્ષ દરમ્યાન પૂર્વ સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવેલ અને ઠરાવો પણ કરાવામાં આવેલ છે તેમ છતાં તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી ન હતી અંતે દાતા દ્વારા રજૂઆત કરેલ અને શાળામાં દાતા તરીકે ત્રણ રૂમ બનાવી આપેલ જેથી હાલની મોટી દુર્ઘટના ટળી નહીં તો જુના ઓરડાઓ પણ બાકાત ન રહેત. શાળાના બાંધકામ માટે એસ.એમ.સી.તરીકે પણ ઠરાવ કરેલ છે નાણાપંચમાં પણ લેવામાં ઠરાવ કરેલ જે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરેલા હતા.અને આ કામને પ્રાથમીકતા આપવાને બદલે અન્ય બીજા ઠરાવ કરીને શાળાનું કામ અટકાવવામાં આવેલ અને આ સમગ્ર બાબત પાછળ પંચાયતના તલાટીના કારણે શાળાની દિવાલનો મુદો લેવામાં આવેલ નથી. સરપંચને અને તલાટી દ્વારા રીપેરીંગ બાબતે આજ સુધી શાળા માટે કોઈ કામગીરી કરેલ નથી.ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ 14માં નાણાપંચની જોગવાઇ અન્વયે 20 ટકા ગ્રાન્ટ વાપરવામાં આવે છતા પાંચ વર્ષમાં એક પણ શાળા માટે ગ્રાન્ટ વાપરેલ નથી અને આજ સુધી એ ઠરાવ અમલમાં નથી લીધો તેના કારણે આ ઘટના ઘટવા પામી છે તેઓ આક્ષેપ પૂર્વ સરપંચ સિધ્ધરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લામાં આજે કોરોના ના વધુ 15 પોઝિટિવ કેસો નોંધાયા
જિલ્લામાં આજે કોરોના ના વધુ 15 પોઝિટિવ કેસો નોંધાયા
સોજીત્રા જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઇ
પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય તથા જિલ્લા પંચાયત આણંદ દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન...
રંગે રંગે રથયાત્રા નુ સમાપન વાંચો વિષેસ અહેવાલ
ખેડબ્રહ્મામાં ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા
ખેડબ્રહ્મા
...
Elon Musk और Mukesh Ambani के बीच आख़िर किस बात की चल रही है 'लड़ाई'? (BBC Hindi)
Elon Musk और Mukesh Ambani के बीच आख़िर किस बात की चल रही है 'लड़ाई'? (BBC Hindi)
दोस्त की हत्या करने बाले 02 आरोपी गिरफ्तार
*दोस्त की हत्या करने वाले 02 आरोपी गिरफ्तार*
*आरोपियों के कब्जे से घटना में प्रयुक्त चाकू, पत्थर...