માહી ગ્રુપના સભ્યો દ્વારા દર રવિવારની જેમ આ રવિવારે પણ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કીડીયારુ, માછલીઓ ને ભોજન ખવડાવીને માહી ગ્રુપના સભ્યો પરમ કૃપાળુ પરમાત્મા પાસે પુણ્ય પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા

ઉપરોક્ત સેવાકાર્ય માહી ગ્રુપના સક્રિય સેવાભાવી સભ્ય  વિશાલભાઈ શાહના સહયોગથી રાખેલ..

ઉપરોક્ત સેવાકાર્યોમાં માહી ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.