નવા સૂરજ દેવળ મંદિરે સમગ્ર કાઠી દરબાર સમાજ નુ મહા સંમેલન યોજાયેલ તેમા ગુજરાત ભરમાથી સમગ્ર કાઠી દરબાર સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિતીમા ગુજરાત કાઠી દરબાર સમાજ ના પ્રમુખ ભરતભાઈ ધાધલ પીપળીયા તથાં ઉપ પ્રમુખ દેવકુભાઈ વિકમાં રૂપાવટી વિગેરે મહાનુભાવો ની બહોળી ઉપસ્થિતિમાં સમગ્ર કાઠી દરબાર સમાજનુ ગૌરવ એવા રબારીકા ના સીવરાજભાઈ,, ઉર્ફે,, મુન્નાભાઈ,, વિછીયા ને સમગ્ર કાઠી દરબાર સમાજ ના અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ તરીકે નિયુકતી,, નિમણૂંક કરવામાં આવતા સમગ્ર કાઠી દરબાર સમાજ મા દિવાળી દશેરા જેવો આનંદ નો માહોલ અને મુન્નાભાઈ વિછીયા ને તેમના મો,નં,૯૨૯૭૭૧૧૧૧૧ , ઉપર ચારે કોરથી શુભેચ્છા અભિનંદન ની વષાઁ વરસી રહી છે તેવીજ રીતે બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજ સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા મુન્નાભાઈ વિછીયા ને કેસરીયો રજવાડી સાફો બાંધી શકિત રૂપેણ તલવાર અપઁણ કરી અદકેરૂ વિશેષ રજવાડી ઠાઠથી સન્માન કરી શુભેચ્છા પાઠવી તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવેલ