નવા સૂરજ દેવળ મંદિરે સમગ્ર કાઠી દરબાર સમાજ નુ મહા સંમેલન યોજાયેલ તેમા ગુજરાત ભરમાથી સમગ્ર કાઠી દરબાર સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિતીમા ગુજરાત કાઠી દરબાર સમાજ ના પ્રમુખ ભરતભાઈ ધાધલ પીપળીયા તથાં ઉપ પ્રમુખ દેવકુભાઈ વિકમાં રૂપાવટી વિગેરે મહાનુભાવો ની બહોળી ઉપસ્થિતિમાં સમગ્ર કાઠી દરબાર સમાજનુ ગૌરવ એવા રબારીકા ના સીવરાજભાઈ,, ઉર્ફે,, મુન્નાભાઈ,, વિછીયા ને સમગ્ર કાઠી દરબાર સમાજ ના અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ તરીકે નિયુકતી,, નિમણૂંક કરવામાં આવતા સમગ્ર કાઠી દરબાર સમાજ મા દિવાળી દશેરા જેવો આનંદ નો માહોલ અને મુન્નાભાઈ વિછીયા ને તેમના મો,નં,૯૨૯૭૭૧૧૧૧૧ , ઉપર ચારે કોરથી શુભેચ્છા અભિનંદન ની વષાઁ વરસી રહી છે તેવીજ રીતે બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજ સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા મુન્નાભાઈ વિછીયા ને કેસરીયો રજવાડી સાફો બાંધી શકિત રૂપેણ તલવાર અપઁણ કરી અદકેરૂ વિશેષ રજવાડી ઠાઠથી સન્માન કરી શુભેચ્છા પાઠવી તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ વાયરલ ઓડીયો ક્લીપ વિષે કુંવરજીભાઈ બાવળીયા આપી પ્રતિક્રિયા
જસદણ વાયરલ ઓડીયો ક્લીપ વિષે કુંવરજીભાઈ બાવળીયા આપી પ્રતિક્રિયા
વિંછીયા તાલુકા નું ગઢાળા ગામમા કોળી સમાજ સેવા ગ્રુપ બનાવવામાં આવ્યું બાબરા સહિત ઓફીસ ઉદ્ઘાટન કરાયું
વિંછીયા તાલુકા નું ગઢાળા ગામમા કોળી સમાજ સેવા ગ્રુપ બનાવવામાં આવ્યું બાબરા ઓફીસ ઉદ્ઘાટન કરાયું
▶️তামুলপুৰৰ গুৱাবাৰীত উদ্বাৰ প্ৰকাণ্ড অজগৰ সাপ
▶️তামুলপুৰৰ গুৱাবাৰীত উদ্বাৰ প্ৰকাণ্ড অজগৰ সাপ
Syria: Bashar Al-Assad के पतन और Israel हमले पर क्या कह रहे हैं ये अरब देश (BBC Hindi)
Syria: Bashar Al-Assad के पतन और Israel हमले पर क्या कह रहे हैं ये अरब देश (BBC Hindi)
બ્રેકિંગ ન્યુઝ ભાવનગરમાં સીઆર પાટીલનું નિવેદન ધારાસભાની ટિકિટ ને જવાબદારી મારી નથી
બ્રેકિંગ ન્યુઝ ભાવનગરમાં સીઆર પાટીલનું નિવેદન ધારાસભાની ટિકિટ ને જવાબદારી મારી નથી