પંચમહાલ જિલ્લા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જુગાર ડ્રાઈવ ચલાવી જિલ્લામાંથી ગેરકાનૂની પ્રવૃતિ નાબૂદ થાય તે માટે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જેના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સવેલન્સ સ્ટાફના માણસો કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના રાબોડ દેવપુરા જવાના રોડ પાસે આવેલા જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટેટ લાઈટ ના અજવાળે કેટલાક ઈસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલ આરોપીઓ આરોપીઓની અંગજડતી માંથી રૃપિયા.૩૫૬૦ તેમજ દાવ પર લગાડેલ રૂપિયા.૩૮૯૦ અને મોટરસાયકલ નં ત્રણ ૪૫,૦૦૦ તથા બર્ગમેન એકટીવા કિંમત ૨૦,૦૦૦કુલ મળી રું.૭૨,૪૫૯ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે નાસી છૂટેલ ચાર આરોપી ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છેજયારે બીજી તરફ કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી બી બરંડા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા ત્યારે પીઆઈ આર ડી ભરવાડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે સણસોલી ગ્રામ પંચાયત પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તાનો પૈસા વડે હાર જીત નો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળી કઈક રમતા હોય તેવું જણાયું પોલીસને જોઈને નાશભાગ મચી જવા પામી પોલીસે દોડીને બે ઈસમો ને ઝડપી પાડ્યા જેઓની અંગ જડતી માંથી 3960 રૂપિયા અને દાવ પરના 6490 કુલ મળી 10,450 રૂપિયા ઝડપ્યા પકડાયેલા બે ઈસમો તથા નાસી છૂટેલા ત્રણ સહિત કુલ પાંચ ઈસમો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કર્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતના કલમસર ખાતે પરાળની ધોઈ બનાવવા બાબતે ધારીયા ઉછળતા સામ-સામે ફરિયાદ.
ખંભાતના કલમસર ખાતેના આંટા વિસ્તારમાં પરાળની ધોઈ બનાવવા બાબતે ધારીયા ઉછળતા સામ-સામે ફરિયાદ...
રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું, જાણો શું છે ઘટના?
રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું, જાણો શું છે ઘટના?
B S Koshyari : Shinde सरकारबाबत मोठी माहिती, सत्ता स्थापण्याबाबतच्या पाठिंब्याची कागदपत्र नाहीत?
B S Koshyari : Shinde सरकारबाबत मोठी माहिती, सत्ता स्थापण्याबाबतच्या पाठिंब्याची कागदपत्र नाहीत?
ડીસામાં પ્રતિબંધિત ચાઇના દોરી સાથે 2 શખ્સોને પોલીસે ઝડપ્યા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ડીસામાં પ્રતિબંધિત ચાઇના દોરીનો જથ્થો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં શહેર દક્ષિણ પોલીસે...