સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાડી ગામે મહિલા પર ધારીયા વડે જીવલેણ હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં મહિલાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આ બનાવ અંગે જોરાવરનગર પોલિસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં હવે મહિલાઓ પણ સલામત ન હોવાનું પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ છેડતી હુમલા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી ગામ ખાતે બાજુમાં રહેતા અને અવારનવાર સામાન્ય વાતને લઈને બોલાચાલી થતા મહિલા ઉપર ધારીયા વડે હુમલો કરી અને ઘાયલ કરવામાં આવ્યા છે.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને લોહિલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટનાસ્થળે પોલીસ દોડી જઈ અને ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ તાલુકાના ખેરાડી ગામ ખાતે રહેતા પૂનમબેન હસમુખભાઈ નામની મહિલાને જયેશ લખમણ રોજાસરા નામના વ્યક્તિએ ધારીયા વડે હુમલો કરી અને ઇજા પહોંચાડતા તાત્કાલિક અસરે તેમને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બંને આજુબાજુમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"Road to Champion of Champions 2022" প্ৰতিযোগিতাৰ কাৰ্যসূচীত অংশগ্ৰহণ কৰে মন্ত্রী অতুল বৰায়ে ।
সদৌ অসম টাইকোৱাণ্ড' সন্থাৰ উদ্যোগত গুৱাহাটীৰ 'ৰাধাগোবিন্দ বৰুৱা স্পৰ্টছ্ কমপ্লেক্স'ত চাৰিদিনীয়াকৈ...
ગુજરાત માં 36 મી નેશનલ ગેમ્સ સ્પર્ધામાં Dragon Boat Game શામિલ ના કરતા સ્પર્ધકો થયા નારાજ
ગુજરાત માં 36 મી નેશનલ ગેમ્સ સ્પર્ધામાં Dragon Boat Game શામિલ ના કરતા સ્પર્ધકો થયા નારાજ
यूक्रेन को मिल रही फंडिंग पर उठे सवाल, अमेरिका की आधी जनता ने कहा- कीव पर बहुत अधिक खर्च कर रहा US
वाशिंगटन। रूस और यूक्रेन युद्ध के बीच कीव को मिल रही संघीय सहायता पर सवाल खड़े हो रहे है।...
દિયોદર ખાતે જલારામ બાપા નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ...
દિયોદર નગરે જલારામ બાપાના મંદિર નો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ.. પ્રથમ દિવસે...