ખંભાતના છેડાવાના તરકપૂર ગામમાં પીવાનો તો ઠીક નહાવા લાયક પણ દૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નળમાં દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવતા રજૂઆતો કરી છે પરંતુ તંત્ર આરોગ્ય જોખમાય તેની રાહ જોઈ બેઠું છે.તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાંય નિરાકરણ ન આવતા રહીશો માટે રોષ પ્રગટ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.ચૂંટણી આવે મતો મેળવી દેખા ન દેતા રાજકારણીઓ, નેતાઓ માટે શરમજનક બાબત છે.પરંતુ ભોળી પ્રજાને પાયાની સુવિધાઓ માટે લાચાર થઈ વેઠવું પડે છે.સત્વરે નિવારણ આવે તેની માંગણી કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bajaj Pulsar NS400z Vs Triumph Speed 400, 400cc सेगमेंट की इन दोनों बाइक्स में से कौन है बेहतर, जानें डिटेल
भारतीय बाजार में 400 सीसी सेगमेंट में कई बाइक्स को ऑफर किया जाता है। Bajaj ने Pulsar NS400z...
'ಯಂಗ್ ಸ್ಟಾರ್ ಮೆಂಟ್ ಎಂಪವರ್ ಮೆಂಟ್ ಪಾರ್ಟಿ'ಯ ಸದಸ್ಯರು ಮತದಾರರಿಗೆ ವಿಶೇಷ ಪ್ರಮಾಣ ಪತ್ರಗಳನ್ನು ವಿತರಣೆ ಮಾಡಿದರು.
ಮಾರ್ಚ್ 4, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಯಂಗ್ ಸ್ಟಾರ್ ಎಂಪವರ್ ಮೆಂಟ್ ಪಾರ್ಟಿ"...
शहरवासियों को अब बाजारों में बढ़ रहे गौवंशो से जल्द मिलेगी राहत, जानिए कैसे?
बूंदी शहर में गोवंश आवारा मवेशियों की समस्या तथा गौवंश संरक्षण के जिला कलेक्टर के निर्देश पर नगर...