સિહોર ભાવનગર વચાળે આવેલ નાની ખોડીયાર મંદિર પાસે અજાણ્યા વાહને મોટરસાયકલને અડફેટે લેતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજા હતા આ બનાવની જાણ થતા ની સાથે જ વરતેજ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોર ભાવનગર વચાળે આવેલા નાની ખોડીયાર મંદિર નજીક થી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા ભીખડા ગામે રહેતા આલજીભાઈ માધવજીભાઈ સોલંકી ઉંમર વર્ષ પર અને હકાભાઇ વાલજીભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૦ ત્યારે અજાણ્યા વાહને અડફેટે લેતા લાલજીભાઈ અને હકાભાઇ ના ઘટના સ્થળે જ મોત નીપજા હતા બાઈક પર બેસેલા હતા તે જ રીતે રોડપર પટકાયા હતા અનેઆ જ સ્થિતિમાં બંનેના મોત નીપજ્યા હતા આ બનાવવાની જાણ થતા ની સાથે જ વરતેજ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ. પર દોડી ગયો હતો અને મૃત દેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી નાની ખોડિયાર નજીક અજાણ્યા વાહનએ મોટરસાયકલ ને અડફેટે લેતા બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો: મોટર સાયકલ પર ભીકડાના બે વ્યક્તિઓ જઇ રહા હતા ત્યારે સર્જાયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તિલકવાડાના રોજાનાર ગામના 45 વર્ષીય ઇસમે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું
તિલકવાડાના રોજાનાર ગામના 45 વર્ષીય ઇસમે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત...
256GB स्टोरेज, 5000 mAh बैटरी और 32MP वाले Oppo के इस फोन की कीमतें हुई कम, जानें क्या है ऑफर
ओप्पो के एक स्मार्टफोन पर शानदार डिस्काउंट ऑफर किया जा रहा है। इस फोन को 15 प्रतिशत के छूट के साथ...
Pappu Yadav Death Threat: Pappu Yadav ने मांगी Z सिक्योरिटी, गृह मंत्री अमित शाह को लिखी चिट्टी
Pappu Yadav Death Threat: Pappu Yadav ने मांगी Z सिक्योरिटी, गृह मंत्री अमित शाह को लिखी चिट्टी
News
# অল আসাম মিৰি হায়াৰ চেকেণ্ডেৰী স্কুলৰ ৮৫ সংখ্যক বিদ্যালয় সপ্তাহ আৰু যুৱ মহোৎসৱ সফল সামৰণি #...
વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમર કમલમખાતે કોંગ્રેસના અનેક પૂર્વ કાર્યકરો સાથે ભાજપમાંજોડાયા !
વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમર કમલમખાતે કોંગ્રેસના અનેક પૂર્વ કાર્યકરો સાથે ભાજપમાંજોડાયા !