તળાજા તાલુકાના કુંઢડા ગામનો યુવક છેલા ચોવીસેક કલાકથી લાપતા બન્યો હતો. દરમિયાન પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરતા ડુંગર ગાળામાંથી વૃક્ષ સાથે ગળાફંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

               મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના શામપરા ગામના રહેવાસી પરંતુ નાનપણથી કુંઢડા ગામે રહી ખેત મજૂરી કામ કરતા અને લહેરગિરિબાપુના આશ્રમમાં સેવા કરતા જીતુભાઈ (ઉ.વ ૨૨) છેલા ચોવીસેક કલાકથી લાપતા બન્યો હતો. જેની પરિવારજનોને શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગામ નજીક આવેલ ડુંગરમા એક વૃક્ષ સાથે ગળેફંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. મૃતકના પરિવારજનોએ છેલા ત્રણેક માસથી યુવક માનસિક બીમાર હોય જેને લઈ અંતિમ પગલું ભરેલ હોવાનું જણાવ્યું હતું. બનાવ ના પગલે આશ્રમના સેવક ભાજપ આગેવાન પાતાભાઈ ભરવાડ સહિતના હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આશ્રમમાં સેવા કરતા મકવાણા જીતુભાઈ (ઉ.વ ૨૨) છેલા ચોવીસેક કલાકથી લાપતા બન્યો હતો. જેની પરિવારજનોને શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગામ નજીક આવેલ ડુંગરમા એક વૃક્ષ સાથે ગળેફંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. મૃતકના પરિવારજનોએ છેલા ત્રણેક માસથી યુવક માનસિક બીમાર હોય જેને લઈ અંતિમ પગલું ભરેલ હોવાનું જણાવ્યું હતું. બનાવ ના પગલે આશ્રમના સેવક ભાજપ આગેવાન પાતાભાઈ ભરવાડ સહિતના હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.