દિપાવલીના તહેવાર નજીકમાં છે. ત્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં થયેલા જગી વધારાને પગલે ફટાકડા ની ભાવ બજાર વેપારીને દઝાડશે. ફટાકડાનું મુખ્ય હબ ગણાતું શિવાકાશીમાં પ્રમાણમાં ઓછા ફટાકડાના ઉત્પાદનને લઈ આ વર્ષે ફટાકડાની માંગ સામે 30 ટકા જેટલો ભાવ વધારો થતા દિવાળો પર લોકોને આ ભાવ વધારો દઝાડશે. સિહોર અને જિલ્લામાં દિવાળીના તહેવારને લઈને ફટાકડાના ધંધાર્થીઓ એક્શનમાં આવ્યા છે. જોકે વર્ષ કરતા આ વર્ષે ફટાકડાના થયેલા ભાવ વધારાને લઈ ફટાકડા બજારમાં ભડકો જોવા મળી રહ્યો છે. જેને પગલે લોકોને ફટાકડા ફોડવા મોંઘા પડશે. આ વર્ષે ગત વર્ષ કરતા ફટાકડાની કિંમતમાં 20 થી 30 ટકા જેટલો થયેલો ભાવ વધારાને પગલે વેપારીઓ પણ દિવાળી પૂર્વે મૂંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ દર વર્ષની ફટાકડાની માંગ સામે આ વર્ષે રો મટીરીયલ અને ઉત્પાદનની અછતને પગલે ફટાકડાની આવક પણ ઓછી થઈ છે સિહોર શહેર માં વર્ષોથી ફટાકડાના વેચાણ કરતા ધંધાર્થીઓએ આ વર્ષે ગત વર્ષ કરતા ફટાકડાની આવક જ ઓછી કરી છે આ વર્ષે કટાકડા કોડવાનું મોથું પડશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ: શહેરમાં મધ્ય ઝોન મા વેંચતા ડ્રગ્સને લઈને વિરોધ.
અમદાવાદ: શહેરમાં મધ્ય ઝોન મા વેંચતા ડ્રગ્સને લઈને વિરોધ.
Vaibhav Sanghavi’s Stock Picks: बाजार के इस Level पर Risk Reward Ratio कैसा है? | Budget Unwinding
Vaibhav Sanghavi’s Stock Picks: बाजार के इस Level पर Risk Reward Ratio कैसा है? | Budget...
নাৰায়ণপুৰত কংগ্ৰেছৰ স্বাধীনতাৰ গৌৰৱ যাত্ৰাৰ পদযাত্ৰা
দেশৰ স্বাধীনতা দিৱস উপলক্ষ্যে প্ৰদেশ কংগ্ৰেছ দলে আজিৰে পৰা আৰম্ভ কৰা স্বাধীনতাৰ গৌৰব যাত্ৰাৰ...
Coronavirus: देश में लगातार दूसरे दिन तीन हजार से ज्यादा कोरोना के मामले, एक्टिव केस बढ़ा रहें टेंशन!
Covid-19 News Updates In India देश में कोरोना के मामलों में मामूली बढ़ोतरी देखने को मिली है।...