વિકાસ વિશ્વાસ અને આશીર્વાદની યાત્રા એટલે ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત વાંકાનેર ખાતે જનસભા યોજી

વિકાસ વિશ્વાસ અને આશીર્વાદની યાત્રા એટલે ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત વાંકાનેર ખાતે જનસભા યોજી

ગુજરાતના લોકો સમક્ષ ભાજપ સરકારની કલ્યાણકારી નિતીને ઉજાગર કરવાનું હેતુથી શરૂ કરવામાં આવેલી ગુજરાત ગૌરવ યાત્રા નું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલજી વિશેષ ઉપસ્થિતિમાં વાંકાનેર ખાતે સ્વાગતમ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાંકાનેર ટાઉનહોલ ખાતે જનસભા યોજવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોહિલજી મોહન કુંડાળિયા ધનસુખ ભંડેરી ભરત બોધરા દુલભજીભાઈ દેથળીયા બ્રિજેશ મેરજા  જેન્તીભાઈ કવાડિયા કાંતિલાલ અમૃતિયા કેસરીદેવસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા