ધાંગધ્રા શહેરમાં ચોરી, નાસતા ફરતા આરોપી પ્રોહીબીશન સહિત ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પીઆઇ જે એસ ઝામ્બરેની સુચનાથી સીટી પોલીસ પીઆઇ એમ. એ. સૈયદ તથા સીટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ગુના ના મોટરસાયકલ ચોરી અંગેની સધન તપાસ હાથ ધરેલ તે સમયે પોલીસ કોસ્ટેબલ પ્રવીણસિંહ ને મળેલ બાતમીના આધારે ધ્રાંગધ્રા ફુલેશ્ર્વર પોલીસ ચોકી પાસે મહેન્દ્રભાઈ ત્રિભુવનભાઈ રાઠોડ ને ચોરીના મોટરસાયકલ સાથે પકડી પાડ્યો હતો વધું તપાસ પોલીસે હાથ ધરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Digestion Problems से Permanent छुटकारा पाएं (Bye Bye Acidity, Gas, Bloating)
Digestion Problems से Permanent छुटकारा पाएं (Bye Bye Acidity, Gas, Bloating)
દાહોદ જિલ્લાના ઝાલોદ એસ.ટી.ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી
દાહોદ જિલ્લાના ઝાલોદ એસ.ટી.ડેપો દ્વારા તલાટી ક્રમ મંત્રીની તા.૦૭-૦૫-૨૦૨૩ ને પરીક્ષા દરમિયાન...
मंत्रिमंडळासाठी नाही, मग शिंदे दिल्लीला का गेले? CM Eknath shinde in Delhi for Cabinet Expansion
मंत्रिमंडळासाठी नाही, मग शिंदे दिल्लीला का गेले? CM Eknath shinde in Delhi for Cabinet Expansion
जयशंकर की दो टूक के बाद नरम पड़े ड्रैगन के तेवर, चीनी विदेश मंत्री बोले- हमें अब शांति का रास्ता निकालना चाहिए
शंघाई सहयोग संगठन (एससीओ) के विदेश मंत्रियों की बैठक में भाग लेने के लिए गोवा में मौजूद चीनी...